Type Here to Get Search Results !

રસાયણ જનન વાદ અને યુરી અને મિલરનો પ્રયોગ

5




રસાયણ જનન વાદ અને યુરી અને મિલરનો પ્રયોગ

રસાયણ જનન વાદ 

  • રસાયણ જનન વાદ એ આધુનિક ઉદવિકાસ પણ કહેવામાં આવે છે 
  • જે ત્રણ તબક્કામાં વર્ણવાય છે 
  • કેમોજેની 
  • બાયોજેની 
  • કોજેનોજેનિ 
કેમોજેની
  • આ રસાયણ ઉદવિકાસ સમજાવે છે 
  • જે ઓપેરીન અને હોલ્ડિન એ સમજાવ્યો હતો 
  • જયારે જીવનની ઉત્પત્તિ થઇ ત્યારે ઊંચું તાપમાન , ઉર્જા સ્વરૂપે યુવી કિરણો , પ્રકાશ લાંબા સમય માટે વરસાદ 
  • જેના કારણે દ્રાવણ બન્યા અથવા ( Broth Fornation ) થયું  
  • રિડ્યુસિંગ વાતાવંરણ હતું ( અણુકીય 02 ગેરહાજરી )
  • રસાયણ જનન વાદ જે ઓપેરીન અને હોલન્ડેન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો જે રાસાયણ ઉદવિકાસ સમજાવે છે. 
  • વાયુઓ - એમોનિયા અને મિથેન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન હીલિયમ 
  • ઉર્જાની હાજરીમાં કેટલાક સામાન્ય રસાયણ નું નિર્માણ થયું જેવાકે 
  • શર્કરા,  પ્યુરિન,  પીરીમીડીન, આલડીહાઇડ,  ફેટી એસિડ
યુરી અને મિલર નો પ્રયોગ 

  • અને આ પ્રયોગ 7 દિવસ સુધી કર્યો 
  • આ પ્રયોગમાં પૃથ્વી ઉપર પહેલા જેવું વાતાવરણ નિભાવવામાં આવ્યું હતું 
  • જેમાં વાયુઓ - એમોનિયા, મિથેન, હાયડ્રોજન લેવામાં આવ્યા 
  • પ્રકાશ માટે ઇલેક્રોડ નો ઉપયોગ કરાયો 
  • અને તાપમાન -100°C નિભાવાયુ 
  • જેમાંથી ગ્લુટામિક એસિડ, અસ્પાર્ટીક એસિડ, ગ્લાયસીન  પ્યુરીનસ, પીરીમીડીન્સ, અને થોડાક આલડીહાઇડ્સ જેવા રસાયણો પ્રાપ્ત થયાં
બાયોજેની 
  • આ વાદ મુજબ અણુઓનું નિર્માણ સમજાવે છે 
  • જેમાં કેટલાક જટિલ અણુઓ બને છે . 
  • જેવા કે DNA > m - RNA - > પ્રોટીન
કોજેનોજેનિ
  • આ વાદ સૌપ્રથમ જીવન કેવી રીતે ઉદભવ્યું અને તેનો ઉદવિકાસ સમજાવે છે . 
  • તેમાં પ્રોટીન + બ્રોથ ( દ્વાવણ ) ભેગા થઈને પ્રોટોબાયન્ટ બને છે તે પ્રજનન થઇ સકતા ન હતા . 
  • તેમાંથી ઈયોબાયોન્ટ = કોએસર્વેસ બન્યા જે પ્રથમ વિભાજન પામી શકતા હતા .
  • તેમાંથી કેમોઓટોટ્રોપ્સ બન્યા 
  • તેમાંથી કેમોફોટોટ્રોપ્સ બન્યા (O2 ઉત્પ્ન્ન કરતા ન હતા )
  • અને જારક સજીવો બન્યા (O2 ઉત્પ્ન્ન કરતા હતા )
  • રસાયણ જનન વાદ જે ઓપેરીન અને હોલન્ડેન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો જે રાસાયણ ઉદવિકાસ સમજાવે છે .
  • આ વાદ નું પ્રયોગાત્મક વર્ણન યુરી અને મિલરે પ્રયોગ થી સમજાવ્યું 


===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET

KNOWLEDGE ON THE WAY....................


Post a Comment

5 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad