Type Here to Get Search Results !

અંતઃકોષરસજાળ | NEET BIOLOGY | Gujarat Biology NEET

1


 અંતઃકોષરસજાળ

  • સૌથી પહેલા Garnier ( ગાનઅર ) નામના વજ્ઞાનીકે લાઈટ માઇક્રોસ્કોપ માં જોયું હતું.
  • Porter, Albert Claude, Fullam ( પોર્ટર, કલાઉડ અને ફૂલમ ) એ અંતઃકોષરસજાળ ને વિસ્તાર માં રચના સમજાવી.
  • અંતઃકોષરસજાળ શબ્દ પોર્ટર નામના વૈજ્ઞાનિકે આપ્યો.
  • અંતઃકોષરસજાળ લગભગ બધા જ સુકોષકેન્દ્રી કોષોમાં જોવા મળે છે.
  • સિવાય કે રક્તકણ.
  • તે આદિકોષકેન્દ્રી કોષોમાં જોવા નથી મળતી.
  • તે ત્રણ ભાગો થી બનેલી હોય છે . 
  • સિસ્ટરની 
  • પુટિકાઓ 
  • નલિકાઓ
સિસ્ટરની 
  • તે કોષકેન્દ્ર ના ના પટલમાંથી ઉદ્ભવે છે.
  • માટે તે કોષકેન્દ્રની સૌથી નજીક હોય છે.
  • તે તેના પ્રવર્ધામાંથી ઉદ્ભવે છે.
  • તેને રિબોજૉમ સાથે અભ્યાસ કરવામાં આવે છે.
  • તેની સપાટી પર રીબોઝોમ ગોઠવાયેલું હોય છે. 
  • તે શાખવિહિન સાંકડી જગ્યા ( lumen ) ધરાવે છે.
  • જેનું કદ 40 -50 મીક્રોમીટર હોય છે.
પુટિકાઓ
  • તેમનો વ્યાસ 50 થી 500 માઈક્રો મીટર હોય છે
  • તેમને પણ રીબોઝોમ સાથે અભ્યાસ કરવામાં આવે છે
નલિકાઓ
  • તે રીબોઝોમ વગર શાખિત ભાગ છે.
  • તે કોષરસસ્તર નજીક ગોઠવાયેલ હોય છે.
  • નલિકાનો અંદરની જગ્યા ( lumen ) વધારે હોય છે 
  • તેમનો વ્યાસ 50 - 100 માઈક્રોમીટર
અંતઃ કોષરસજાળ - તે બે પ્રકારે હોય છે 
  • કણિકા મય અંતઃ કોષરસજાળ 
  • કણિકા વિહીન અંતઃ કોષરસજાળ 
કણિકા મય અંતઃ કોષરસજાળ 
  • તે સિસ્ટરની ની બનેલી હોય છે.
  • તેની સપાટી પર રીબોઝોમ આવેલા હોય છે.
  • હંમેશા કોષકેન્દ્ર પટલ ની નજીક હોય છે.
  • તે પ્રોટીન નું સંશ્લેષણ અને તેનું વહન કરે છે.
  • તે કોષકેન્દ્ર તરફથી પદાર્થોનું વહન અંગીકાઓ તરફ પણ કરે છે.
  • RER- SER - ગોલ્ગીકાય - લાયસોઝોમ - પદાર્થોનું પાચન કરે છે.
  • આ કણિકા પ્રોટીન બનાવતા કોષોમાં જોવા મળે છે 
  • ઉ . દા - ફાઇબ્રોબ્લાસ્ટ જે કોલેજનો અને ઇલાસ્ટીનનો સ્ત્રાવ કરે છે.
  • લેન્ગરહાનસ ના કોષ પુંજો જે B- કોષો જે ' ઇન્સુલ નો સ્ત્રાવ કરે છે .

કણિકા વિહીન અંતઃ કોષરસજાળ 
  • તે નલિકા ની બનેલી હોય છે.
  • તેની સપાટી પર રીબોઝોમ આવેલા હોય છે.
  • તે હંમેશા કોષરસપટલ ની નજીક હોય છે.
  • તે લિપિડ સંશ્લેષણ કરે છે.
  • તે ડેસ્પોટ્યુબ્યુલસ બનાવે છે જે કોષરસતંતુ માંથી પસાર થાય છે. 
  • સાર્કોપ્લાસ્મિક રેયીક્યુલમ સ્નાયુ કોષોમાં જોવા મળે છે જે SER જ છે.
  • જે સ્નાયુમાં ઊર્મિવેગના વિહન માં કાર્ય કરે છે .
  • તે લેક્ટિક એસિડ ને દૂર કરવા પણ મદદ રૂપ થાય છે.
  • તે ઝેરી પદાર્થોના નિકાલ માટે પણ ભાગ ભજવે છે.
  • જેવા કે કાર્સીનોજન બેસ્પાયરીન જેવા પદાર્થો.
  • તે લાયકોજિનો લાયસીસ માં પણ ભાગ ભજવે છે.
  • તે લિપિડ નિર્માણ કરતા કોષોમાં જોવા મળે છે.
  • જેવાકે એડિપોસાઇટ પેશી ( લિપિડ ના સંગ્રહ કરતા કોષો ).
  • યકૃત કોષો
  • લેડિંગ્સ ના કોષો ( ટેસ્ટોસ્ટેરોન ) 
  • અંડપુટિકા ના કોષો અંડપિંડ માં ( ઇસ્ટ્રોજન , પ્રોજેસ્ટેરોન )
અંતઃકોષરસ જાળ ના કાર્યો
  • તે કોષ રસ કંકાલ તરીકે વતી કોષ ને આધાર આપે છે. 
  • કોષકેન્દ્ર થી અંગીકાઓના વચ્ચે અથવા બીજી બાજુ પદાર્થોનું વહન કરાવે છે.
  • તે પ્રોટીન અને લિપિડ નું ગોલ્ગીકાય સુધી વહન થાય છે.
  • તે વિભાગો પાડે છે.
  • તેના કારણે તેની અસર વધારે છે .
  • અંતઃકોષરસજાળ ની પટલ અંદાજે 30 ઉન્સેચક જે જૈવ સંશ્લેષણ માં મદદ કરે છે.
  • ATPase, ડિહાડ્રોજીનેઝ , ફોસ્ફટેઝ 
  • તે કોષવિભાજન દરમ્યાન કોષ તકતી ના નિર્માણ માં ભાગ લે છે., (ફ્રેગમોપ્લાસ્ટ ના નિર્માણ માં)
  • તે કોષરસીય પટલ તંત્ર નો ભાગ છે.
  • GERL તંત્ર બનાવામાં મદદ રૂપ થાય અને તે કોષરસ અને કોષકેન્દ્ર રસ નું પ્રમાણ ( રેશિયો ) જાળવવા મદદ રૂપ થાય
  • નીઝલની કણિકાઓ જે RER નો સમૂહ છે, તે ચેતા કોષના કોશકાય માં જોવા મળે છે.
  • તે નેત્ર પટલીય કોષોમાં મજ્જાકીય રચના SER ના સમૂહો હોય છે .

===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................



Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad