રીબોઝોમ
- સૌથી પહેલા કલોડે નામના વજ્ઞાનીકે કોષરસમાંથી અલગ કર્યું જેને અમને માઇક્રોઝોમ કહ્યું.
- રોબિન્સન અને બ્રાઉન નામના વૈજ્ઞાનિકો અમને વિસીયા ફાબા ના મૂળના કોષો માં જોયું રીબોઝોમ શબ્દ પેલાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો
- એટલે અને પેલાડે પાર્ટિકલ પણ કહે છે.
- તે પટલવિહીન અંગીકા છે.
- તે બધા જ આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષકેન્દ્રી કોષ માં જોવા મળે છે
- તે કેટલાક અપવાદ સાથે એટલે કે પુખ્ત શુક્રકોષ અને પુખ્ત રક્તકોષ ( RBC ) ની અંદર જોવા મળતા નથી.
- તે કેટલીક અંગિકાઓ માં પણ જોવા મળે છે
- કણાભસૂત્ર માં જોવા મળે તો તેને માઇટોરીબોઝોમ કહે છે
- તે રંજક કણોમાં જોવા મળે તો તેને પ્લાસટીડોરીબોઝોમ કહે છે.
- કોષમાં બે જગ્યાએ જોવા મળે છે
- કોષરસમાં જોવા મળે તો મુક્ત રીબોઝોમ કહે છે
- અને પટલ સાથે જોડાયેલા જોવા મળે તો પટલીય જોડાણયુક્ત રીબોઝોમ કહે છે
- રીબોઝોમ બે પેટા એકમો ધરાવે છે .
- મોટો પેટા એકમ
- અંતઃ કોષરસજાળ અથવા કોષકેન્દ્ર પટલ સાથે જોડાયેલ હોય છે
- નાનો પેટા એકમ
- કોષરસ માં મુક્ત હોય છે
- પટલ સાથે જોડાવા માટે રિબોફોરીન પ્રોટીન મહત્વનું છે.
- તે બે પ્રકાર ધરાવે છે
- 70S રીબોઝોમ
- તે આદિકોષકેન્દ્રી કોષ માં જોવા મળે છે
- તેમાં બે પેટા એકમો 50s અને 30s હોય છે.
- 80S રીબોઝોમ
- તે સુકોષકેન્દ્રી કોષ માં જોવા મળે છે
- તેમાં બે પેટા એકમો 60S અને 40S હોય છે.
- રિબોન્યૂક્લિઓ પ્રોટીન + r-RNA +પ્રોટીન ધરાવે છે.
- 70S રીબોઝોમ
- તેમાં 60 - 65 % r-RNA
- 23s
- 5S
- 23s અને 5સ એ 50s મા આવેલા છે
- 16S
- 16s એ 30s મા આવેલા હોય છે
- તેમાં પ્રોટીન 35-40 પ્રોટીન હોય છે
- 80S રીબોઝોમ
- તેમાં 45 % r -RNA
- 28s, 5s , 5.8s
- 28s, 5s , 5.8s એ 60 s મા
- 18s
- 18s એ 40s મા આવેલા હોય છે
- તેમાં પ્રોટીન 55 % પ્રોટીન હોય છે.
રીબોઝોમ ના કર્યો
- રીબોઝોમ ના પેટા એકમો નું જોડાણ
- જોડાણ માટે mg + નું 0.001 M સાંદ્રતા જરૂરી છે
- આનાથી ઓછી સાંદ્રતા બન્ને એકમોને એકબીજાથી દૂર કરે છે
- આનાથી વધારે સાંદ્રતા ડાયમર (એટલે બે રીબોઝોમ જોડે ગોઠવાય) નિર્માણ કરે છે
- પોલિઝોમ / પોલીરીબોઝોમ
- એક m - RNA પર એક વધારે રીબોઝોમ ગોઠવાય તો તેને પોલીરીબોઝોમ કહે છે
- કાર્ય - પ્રોટીન સંશ્લેષણ માં ભાગ ભજવે છે.
- રિબોઝોમ RNA સાથે જોડાણ ધરાવે છે
- મોટો ઉપએકમ પેપ્ટીડાયલ ટ્રાન્સફરેઝ ઉસેચકની પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જરૂરી હોય છે.
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Superb Sir
ReplyDeleteThank u
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box