👉 Free Neet Study Material
👉 Biology Board Material
👉 Neet Examination Question and Answer
- જૈવ નિયંત્રણ એટલે વનસ્પતિ રોગ અને જંતુ દ્વારા થતાં રોગ સામે નિયંત્રણની જીવ વિજ્ઞાનની પદ્ધતિ છે.
- આધુનિક સમાજમાં કીટકનાશક અને જંતુનાશકના ઉપયોગના લીધે આ સમસ્યાઓ વધી રહી છે.
- આ રસાયણો ઝેરી અને ખૂબ જ હાનિકારક છે. તેમજ આપણા પર્યાવરણ, (જમીન , ભૂગર્ભજળ), ફળો, શાકભાજીઓ અને પાક તેમજ પ્રાણીઓ અને માનવને હાનિકારક નીવડે છે.
- નીંદણનાશના ઉપયોગથી પણ આપણી જમીન પ્રદૂષિત થાય છે.
- જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ
- કૃષિ વિજ્ઞાનમાં રસાયણનો ઉપયોગ ક્યા વગર પણ કુદરતી રીતે કીટકના નિયંત્રણને અથવા તેમનો નાશ કરવા માટે કુદરતી પદ્ધતિઓ આવેલી છે.
- જૈવ વિવિધતા એ સ્વાસ્થ સાથે સંકળાયેલી છે તેવી ખોટ ભાગના ખેડૂતોની પ્રમુખ માન્યતા છે.
- પાકની વિવિધતા એ જમીનની ફળદ્રુપતા માં વધારો કરે છે. તેથી વૈવિધ્યપૂર્ણ નિવસનતંત્રમાં જૈવિક ખેડૂતો એવું તંત્ર રચે છે.
- જેમાં પાકને નુકસાન કરતી જંતુઓનો સંપૂર્ણ નાશ કરતાં નથી પરંતુ એક જટીલ તંત્ર રચીને તેમનું સંતુલન જાળવે છે. આનાથી વિપરત, આધુનિક ખેતીમાં રસાયણના ઉપયોગથી ઉપયોગી તેમજ પનિકારક બંને પ્રકારના સજીવને નુકસાન પહોંચાડે છે.
- તેથી પ્રાચીન પદ્ધતિ એક ઉત્તમ વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેના સંતુલન જાળવે છે.
- રાસાયણિક ખેતીથી બિન ઉપયોગી તેમજ લાભદાયી કિટકોના નાશથી તેના પર નભતા શિકારી પશુ પક્ષી પણ જીવંત રહી શક્તા નથી.
- જેથી, જૈવ નિયંત્રણ માપનનો ઉપયોગ કીટનાશક ઝેરી રસાયણ પર આધારિત રહેશે નહિ.
- તેથી જૈવિક ખેતી એ ખેતરમાં નિવાસ કરતાં તેના પર નભતાં શીકરીઓ અને તેમના જીવનચક, ખોરાક વગેરે માટે મહત્ત્વનો ભાગ બની ગયો છે. આ જૈવ નિયંત્રણના વિકાસ માટે જરૂરી છે.
- જૈવ કીટકનાશકો એટલે એવા જૈવ કારકો જેનો ઉપયોગ નિંદણ, કીટકો અને રોગકારક નિયંત્રણ માટે થાય છે.
- વિષાણું, જીવાણુ, ફુગ, પ્રજીવ, ઈયળ વગેરે સૂક્ષ્મ જીવો જૈવ કિટનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે. જમીનમાં રહેતા બેક્ટરિયા, બેસીલસ પુરીજેન્સીસ, એનું એક ઉદાહરણ છે.
- આ બેક્ટરિયાના બીજા કીટનાશક cry પ્રોટીન ઉત્પન્ન કરે છે. તેથી આ બેક્ટેરિયાના બીજા અમુક કીટકના ડીમ્ભને મારે છે.
- વ્યાપારિક ધોરણે આ બેકટેરિયાનું સી પ્રથમ જૈવ કીટનાશક તરીકે ઉપયોગ થયેલ છે.
- ખૂબ જાણીતો લાલ અને કાળા પટ્ટાવાળો બીટલ, લેડીબર્ડ, ડ્રગનો ફલાય, મચ્છર, આલ્ફીડના નષ્ટ કરવા માટે ઉપયોગી છે.
- જીવાણુ રોગ ઈયળને મારી નાંખશે પરંતુ બીજ કીટકો માટે બીનહાનીકારક જ રહેશે.
- છેલ્લા દાયકાથી જનીનીક ઈજનેરીની પ્રક્રિયાના વિકાસમાં કારણે હવે વૈજ્ઞાનિકો B. યુરીજેન્સીસ ઝેરી જનીન વનસ્પતિમાં દાખલ કરે છે.
- જેથી આ વનસ્પતિ કેટલાક કીટકોની ઈયળોષી રક્ષણ (અવરોધક) પામે છે.
- Bt કપાસ તેનું એક સારું ઉદાહરણ છે. જે કેટલાક દેશોમાં ઉછેરવામાં આવે છે.
- નીંદણ માટે ફુગના જીવાણુએ જૈવ નિયંત્રણ કારકો છે ખૂબ જ આકર્ષક ધરાવે છે.
- તેની યજમાનની ચોક્કસતા, ઉત્પાદન અને ખેતરમાં રોકાણ વગેરે વનસ્પતિને ફુગ ટ્રાયકોડમથી થતાં સંક્રમણની સારવારમાં જૈવ નિયંત્રકોનો ઉપયોગ વધારવામાં આવે છે.
- ટ્રાયકોડર્મા જાતિએ મુક્તજીવી ફૂગ છે કે જે મૂળ ગંડીકામાં સામાન્ય રીતે મળી આવે છે.
- તે કેટલાક વનસ્પતિના રોગાણ અમે અસરકારક જૈવ નિયંત્રક છે.
- બકુલોવાઈરસ એ રોગકારક છે . જે કેટલાક કીટકો અને બીજા સંધિપાદ પર હુમલો કરે છે.
- વધુ ઉપયોગમાં લેવાતા બકુલોવાઈરસ ન્યુક્લિઓ પોલીહેડ્રોવાયરસ જાતિના છે.
- આ વાયરસ જાતિય ચોક્કસતા માટેના ખૂબ સારા સભ્યો છે તેથી તેનો ખૂબ જ મર્યાદિત કીટનાશક તરીકે ઉપયોગ થાય છે.
- તેઓનો વનસ્પતિ, સસ્તનો, પક્ષી, માછલી અથવા બિનલક્ષ્ય કીટકો પર નકારાત્મક અસર બનાવે છે .
- (IPM ) (ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ) માં આ વાઈરસ ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય જ્યારે ખાસ કીટકથી છુટકારો મેળવવો હોય તેમજ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર તરીકે કોઈ નિવસનતંત્ર જાહેર થયો હોય .
======================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box