Type Here to Get Search Results !

માનવ ઉદ્દવિકાસ || NEET BIOLOGY

1


ડ્રાયોપિથેક્સ 

  • 15 થી 20 મિલિયન વર્ષો પૂર્વે
  • તેમના અશ્મિઓ બિલાસપુર (Hp) માંથી મળ્યા 
  • ચતુષ્પાદ ચલન અગ્ર ઉપાંગ પશ્વ ઉપાંગ કરતા લાંબા 
  • ચિમ્પાઝી અને ગોરીલા નિ જેમ ચલતા હતા 
  • શરીર પર ગાઢ વાળ નો વિકાસ 
  • એપ્સ અને માનવના પૂર્વજો હતા 

રામાપિથેક્સ 

  • 15 થી 20 મિલિયન વર્ષો પૂર્વે
  • તેમના અશ્મિઓ ભારતની શિવાલિક પર્વતમાળાઓમાંથી મળ્યા 
  • માણસ જેવું ચાલતા હતા 
  • એપ્સ અને માનવના પૂર્વજો હતા 
  • પણ તેઓ માણસ જેવા લગતા હતા. 

ઓસ્ટ્રેલિયોપિથેક્સ 

  • એ આફ્રિકામાંથી શોધાયા હતા એટલે અમને આફ્રિકન એપ મેન કહેવાયા 
  • તેમના અશ્મિઓ પ્રોફેસર રેમન્ડ ડાર્ટ એ શોધ્યા હતા 
  • તે પથ્થરથી શિકાર કરતા હતા 
  • એટલે શિકારી કહેવાતા 
  • તેમની મસ્તિષ્ક ક્ષમતા 600  C.C  હતી 
  • દ્વિપાદ ચલન કરતા હતા (પહેલો માનવ )
  • કમરના વળાંક સાથે મેરુદંડ ધરાવતા 
  • કેટલાક બીજા ઓસ્ટ્રેલિયોપિથેક્સ એ. બોઇસી, એ. અફારાનસીન 
હોમો હિબિલિસ 

  • તેમના અશ્મિઓ ડૉ. લીકે શોધ્યા હતા 
  • 2 મિલિયન વર્ષના જુના પથ્થર દ્વારા આફ્રિકામા શોધાયા. 
  • તે હેન્ડી મેન તરીકે ઓળખાતા 
  • તે માંસ ખાતા ન હતા 

હોમો ઈરેક્ટસ 

  • તેમના પૂર્વજો 1.5 મિલિયન વર્ષ પૂર્વે શોધાયા 
  • તે માંસ ખાનારા 
  • તેમની મસ્તિસ્ક ક્ષમતા 900 C.C હતી  
  • હોમો ઈરેક્ટસ ઈરેક્ટસ - જે જાવા મેન તરીકે ઓળખાયા તેમના અશ્મિઓ જાવા માંથી મળ્યા 
  • હોમો ઈરેક્ટસ પીકીયન્સ 
  • તે પિકિંગ મેન તરીકે ઓળખાય તે
  • મની મસ્તિષ્ક ક્ષમતા 1075 હતી. 

નિએન્ડરથલ મેન ( નિએન્ડરથલપન્સિસ )

  • એશિયાના મધ્ય પૂર્વ વિસ્તારમાંથી શોધાયા હતા 
  • એનો ઉત્પત્તિ અને ઉદવિકાસ 1 થી 4 મિલિયન વર્ષ પૂર્વે થયો હતો. 
  • અલ્પવિકસિત હડપચી
  • ઝુપડી મા રહેતા 
  • મસ્તિષ્ક ક્ષમતા 1400 C.C હતી  
  • પ્રાણીની ત્વચાના કપડાં પહેરતા 

કોમેગ્નાન માનવ : - હોમો સેપિઅન્સ 

  • ઉત્પત્તિ અને ઉદવિકાસ 10,000 - 50,000 વર્ષો પૂર્વે ફ્રાન્સના કોમેગ્નાન પથ્થરોમાંથી મેંક ગ્રેગરે અમિઓ શોધ્યા.
  • ગુફામાં રહેતાં.
  • મસ્તિષ્ક  ક્ષમતા  - 1650 c.c. ( સૌથી વધુ ) 
  • મોટું કપાળ , સુવિકસિત વાણી કેન્દ્રો 
  • અર્ધ વર્તુળી જડબું , સુવિકસિત હડપચી.
  • પ્રાણી ત્વચાનાં કપડાં પહેરતાં.
  • પ્રાણીઓને પાલતુ બનાવવાની શરૂઆત કોમેનોન માનવે કરી . 
  • તેઓ ગુફાની દિવાલો પર સુંદર ચિત્રકામ કરતાં ( પૂર્વે ઐતિહાસિક ગુફા કળા  18000  વર્ષો પહેલાં વિકાસ પામી હતી  ) ક્રોમેગ્નોન  માનવ આધુનિક માનવનો સીધો પૂર્વ જ ગણાય છે.
  • પ્રકૃતિની રીતે માંસાહારી

હોમો સેપિયન્સ સેપિયન્સ  ( આધુનિક માનવ )

  • આજનો માનવ 
  • આખા વિશ્વ માં ઉત્પત્તિ અને વહેંચાયેલા 1 0 - 11 હજારો વર્ષ  પહેલાં 
  • મસ્તિષ્ક ક્ષમતા 1300 - 1600 c.c. ( નિએન્ડરથલ માનવની સમાન જ ) 
  • સંપૂર્ણ ઉર્ધ્વ સંસ્થિતિ અર્ધ  વર્તુળી  જડબું , સરળ હનુતા  
  • સુવિકસિત હડપચી , સુવિકસિત વાણી કેન્દ્રો 
  • નાનું કપાળ
  • શરીર પર , અશ્મિ  માનવ કરતાં ઓછા વાળ  
  • પ્રકૃતિની રીતે મિશ્રાહારી 
  • એવું મનાય છે કે આધુનિક માનવ આફ્રિકામાં  ઉદભવ્યો પછી તેનાં પશ્ચિમ બાજુ , પૂર્વ બાજુ અને દક્ષિણ બાજુએ વિચરણ પામ્યા.
  • ખેતીની શરૂઆત તેમણે કરી


===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====

MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
BIOLOGY NEET MATERIAL IN GGUJARATI 

KNOWLEDGE ON THE WAY....................



 

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad