ઉદવિકાસ - પ્રસ્તાવના અને જીવનની ઉત્પત્તિ
- ભ્રહ્માંડ ની ઉત્પત્તિ 20 બિલીયન વર્ષ પહેલા થઇ
- પૃથ્વીની ઉત્પત્તિ 4.5 બિલીયન વર્ષ પહેલા થઇ
- જીવનની ઉત્પતી 4 બીલિયન વર્ષ પહેલા થઇ
જીવની ઉત્પત્તિ સમયે પૃથ્વી પર ની સ્થિતિ
- ઊંચું તાપમાન
- હલકા તત્વો વાયુ તરીકે હાજર હતા જેવાકે મિથેન, એમોનિયા, હાઇડ્રોજન, હિલિયમ અને પાણી બાષ્પ સ્વરૂપે
- ભારે તત્વો આયર્ન, નિકલ જે પૃથ્વીના આવરણમાં હતા (O2 અણુ તરીકે ગેરહાજર )
- જેથી એવા વાતાવરણને રિડ્યુસિંગ વાતાવરણ કહેવાતું
- U.V કિરણો - તે પ્રકાશ રાસાયણિક ક્રિયા ને પ્રેરવા માટે હતા.
જીવનની ઉત્પત્તિ માટેના વાદ (THEORY )
થીઅરી ઓફ સ્પેશિઅલ ક્રેએશન
- આ વાદ ધાર્મિક માન્યતા ઉપર હતો એટલે કે એમાં કહેવામાં આવેલું છે કે જીવન એ ભગવાને સ્વર્ગમાં બનાવ્યું છે અને સજીવોને અને પૃથ્વી પર મોકલ્યા છે
- દા.ત બાઇબલ ના પ્રકરણ જિનેસિસ મા ઉલ્લેખ છે પ્રથમ પુરુષ - એડમ, સ્ત્રી - ઇવ
- હિન્દૂ ધર્મ પ્રમાણે પૃથ્વીનું નિર્માણ બ્રહ્મા એ કરેલું છે પ્રથમ પુરુષ - મનુ , સ્ત્રી - શ્રદ્ધા
અજીવજનન વાદ (ABIOGENESIS )
- આ વાદ મુજબ જીવન નિર્જીવ વસ્તુઓ માંથી નિર્માણ પામ્યું
- એટલે કે એટલે કે કાદવ માટીમાં કુદરતી ખાતર જેવા ઘટકોમાંથી જુદા જુદા સજીવો ઉદભવ્યા સ્વયંભૂ જીવની ઉત્પત્તિ થઈ
- પણ આ વાત અમાન્ય થયો કારણકે ફ્રાન્સિસ્કો રેડી નામના વૈજ્ઞાનિકે જીવજનન વાદ આપ્યો
જીવજનન વાદ (BIOGENESIS )
- આ વાદ મુજબ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોના પ્રજનન દ્વારા નવા સજીવ નો ઉદભવ થયેલો
- ફ્રાન્સિસ્કો રેડી એ રાંધેલા માસ ના ટુકડાને બીકરમાં રાખી પ્રયોગ કર્યા
- બીજો પ્રયોગ લજારો સ્પેલાજાની એ કર્યો હતો જેમાં તેમને (hay influsion ) થોડુંક સુકાયેલું ઘાસ નો ઉપયોગ કર્યો હતો
- અને એક પ્રયોગ લુઈસ પાશ્ચરે કર્યો હતો જેમાં અમને ફ્લાસ્ક લીધા હતા અને શર્કરા અને યીસ્ટ નું સંમિશ્રણ લીધું હતું.
પાનસ્પર્મિયા વાદ (એક્સ્ટ્રા ટેરેટ્રીયલ થીઅરી )
- ખગોળશાસ્ત્રીઓના માનતા હતા પાનસ્પર્મિયા(સર્વબીજાણુ ) અન્ય ગ્રહ પરથી આવ્યા અને જીવન શરુ થયું છે
=================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
KNOWLEDGE ON THE WAY....................
Jordar Sir
ReplyDeleteThanks for writing this in gujarati 👍👍👍👍👍👍👌👌👌👌👏👏👏
Thank you & welcome
Deletethank u so much sir
ReplyDeleteWelcome
DeleteSuper sir
ReplyDeleteTme amara mate kaik ne kaik new vichari amari help kro cho
Thank you so much sir
Its my duty and welcome
Deletethank you so much sir
ReplyDeletegujarati ma aave eni j wait hati 🥰
Hmmm welcome..
DeleteThank you sir aavu kai ne kai amara mate mukta rahejo
ReplyDeleteSure I will always do my best
Deletethank you so much sir 😊
ReplyDeleteWelcome always
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box